Duration 5:9

વિટામીન બી-૧૨ યુક્ત - ઘેંસ - વિસરાયેલી ગામઠી વાનગી, Ghens Recipe - Rich in Vitamin B-12

338 732 watched
0
7.8 K
Published 3 Feb 2020

Friends, Today’s recipe is very simple but very rich in vitamin B12. This is almost forgotten traditional recipe. Vegetarians must try this recipe for their B12 deficiencies. For meditation too, this is a very good recipe. આ એક વિસરાયેલી ગામઠી વાનગી છે અને એક નિર્દોષ વાનગી છે કે જેમાંથી વિટામીન બી-12 સારી માત્રામાં મળી રહે છે. મેડીટેશન કરતી વખતે આ પ્રકારનો આહાર મેડીટેશન ને સાર્થક બનાવે છે. Here is recipe: Ingredients: 100 grams rice (Any rice); - કણકી ચોખા 50 grams curd – દહીં 2 tbsp cow ghee – ગાય નું ઘી ½ tbsp cumin seeds – જીરું Salt to taste – મીઠું Sweet curry leaves – મીઠો લીમડો 2 nos. green chilies – લીલાં મરચાં A small piece of ginger – આદુ Method: Wash rice with clean water twice. Add a glass of water in washed rice. Let it soak for half hour. In earthen pot (Clay Pot) heat cow ghee, cumin seeds and curry leaves. Add paste of green chilies and ginger. Cook for a while. Add soaked rice with water. Stir well. Add a glass of water and salt. Stir well. Cover the lead of pot. Let it cook for 10 minutes. After 10 minutes open the lead and check rice by pressing between fingers. It should become soft. Ghens is ready. Garnish with coriander. બનાવવાની રીત: ચોખા ને બે વાર પાણી થી ધોઈ લેવા. આ ધોયેલા ચોખા ને એક ગ્લાસ પાણી ઉમેરી અડધી કલાક પલાળવા મૂકવા. એક માટી નાં વાસણ ને ગરમ કરી તેમાં ઘી, જીરું, લીમડાના પાન વી. ઉમેરી સાંતળવા. ત્યારબાદ તેમાં લીલાં મરચાં-આદુ ની પેસ્ટ ઉમેરી દેવી. બધું સાંતળી લીધા બાદ પલાળેલા ચોખા ને પાણી સહીત ઉમેરી, બરાબર હલાવી, ફરી થી એક ગ્લાસ પાણી ઉમેરવું. મીઠું ઉમેરી બરાબર મિક્સ કર્યા બાદ માટી નાં વાસણ ને ઢાંકી દેવું. દશ મિનીટ બાદ ચોખા ને આંગળીઓ વચ્ચે દબાવી જો સોફ્ટ થઇ ગયા હોય તો ઘેંસ તૈયાર છે. ધાણાભાજી નાં પાન થી ગાર્નીશ કરી પીરસવું. ----------------------------------- આવી જ સ્વાસ્થ્યપ્રદ અને વિસરાયેલી એવી અન્ય વાનગીઓ અમારી ચેનલ પર જુઓ વર્ષો પહેલા દિવાળી પર અચૂક બનતી વાનગી દોથા પુરી /watch/E1bAkGfdtGedA માંગરોળનો પ્રખ્યાત ખાદિમ પાક | લીલાં નારીયેળ નો હલવો | Mangrol Famous Khadim Pak - Nariyel No Halwo /watch/oN0BnjayxCdyB સરગવો ખાઓ અને સ્વસ્થ રહો/drumstick curry/સરગવા નું સ્વાદિષ્ટ શાક /watch/spZox_JWVxAWo કોઈ દિવસ આવું લાલ મરચાનું ગળચટુ અથાણું ચાખ્યું છે? - લાલ મરચાં નું ખાટું મીઠું અથાણું બનાવવા ની રીત /watch/sMnhLY-35WR3h Rajkot Special Bhajiya Chatni (like famous Mayur Bhajiya) - રાજકોટનાં પ્રખ્યાત મયુર ભજીયા જેવી ચટણી /watch/w63V8aIyeJtyV સુરેંદ્રનગર નું લીલા ચણા નું શાક/हरे चने की सब्जी/zalavad famous sabji /watch/ALs5YqLd847d5 વિસરાતી વાનગી "ભૈડકું" /પોષક તત્વો થી ભરપુર/ગુજરાતી ગામઠી વાનગી/સંપુર્ણ આહાર lost gujrati recipe /watch/YSZhh6ZGInfGh લીલી મેથી ની કઢી - સ્વાસ્થ્ય પ્રદાન કરનાર અને સ્વાદિષ્ટ /watch/UtLH-erfwWZfH પોષક તત્વો થી ભરપૂર બીટ અને પાલક ની સાત્વિક રોટલી - Detox Satvik Roti Recipe Part-1 /watch/EKK0O3pnatPn0 કાઠીયાવાડી મધપૂડો ધુવાડીયું શાક - વિસરાતી ગામઠી રેસીપી - Kathiyavadi Madhpudo Shaak Smoky Flavored /watch/4ECTPKFHTZzHT ટ્રેડીશનલ કાઠીયાવાડી દહીં ઓળો - યૂ-ટ્યૂબ પર પહેલી વાર - શિવ હોટેલ (કોલીખડા-પોરબંદર) ની રેસીપી /watch/0FN10-cL-NPL1 દહીથરાં, જે દહી જેવા સફેદ બને છે અને સ્વાદ માં લાજવાબ,આ દિવાળી ઍ બનાવો दहीथरा diwalispecial dahithra /watch/0fVaoj-N3EKNa Detox (Ayurvedic) Water - Amazingly Beneficial - For daily use /watch/k8tOWWuTdGXTO Belly Fat Reducing Juice - Cucumber - Ginger - Lemon – Mint /watch/kpswPQRdeZadw ગગન ગાંઠિયા, દશેરા પર બનતી સૌરાષ્ટ્ર ની ખાસ મિઠાઈ..गगन गाठीया ,गुजरात की खास मिठाई दशेहरा परबननेवाली /watch/oINtHuPJ3fdJt ----------------------------------- #ઘેંસ #ગામઠી_વાનગી #વિસરાયેલી_વાનગી #Ghens #Forgotten_Recipes #Village_Recipes #Traditional_Recipes #Visarayeli_Vangi ------------------------------------ Please do try this recipe and convey your valuable feedback in comment section below. Please subscribe our channel and press notification bell to get notification of our future video uploads. Thanking you. Have a great day. Please Like our Facebook Page: https://www.facebook.com/thekitchenseries77/ Follow us on Instagram: https://www.instagram.com/thekitchenseriess/ Follow us on Pinterest: https://in.pinterest.com/thekitchenseries/

Category

Show more

Comments - 655